સેવાઓ

  • શિક્ષણના તમામ હિસ્સેદારો અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાનની વ્યાપક વહેંચણી અને પ્રસાર માટે એક મજબૂત મંચ પૂરો પાડવો.
  • પ્રશિક્ષણ દ્વારા શિક્ષકો અને આચાર્યોની ક્ષમતા નિર્માણ.
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જ્ઞાન આધારિત નેટવર્ક સાથે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને પુસ્તકાલયો જોડાવા.
  • નવીન અધ્યાપન, શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓથી સજ્જ શૈક્ષણિક ટેકનોલોજી રજૂઆત દ્વારા અધ્યાપન અને શિક્ષણ.
  • વ્યાપક અને સતત ક્રેડિટ અને ગ્રેડ આધારીત આકારણી દ્વારા સુધારણાઓનું મૂલ્યાંકન.
  • રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધાર્થીઓની કારકીર્દીના ઘડતર માટે આર્થિક સહાય. 
  • વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનો ઉચ્ચ અભ્યાસક્રમ માટે સારી રીતે ઉપયોગ કરી શકે અને તેમના શૈક્ષણિક હેતુઓને સિધ્ધ કરવા.
પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 17-09-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC