રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન(RUSA)

  • કેન્દ્રિય પ્રાયોજીત યોજના(સી.એસ.એસ.), વર્ષ-૨૦૧૩માં શરૂ કરવામાં આવી છે.
  • રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે વ્યૂહાત્મક અનુદાન પૂરું પાડવું
  • કેન્દ્ર-રાજ્ય અનુદાનનો ગુણોત્તર
    • વર્ષ 20૧૪-૧૫ માટે ગુણોત્તર 65:35
    • વર્ષ 20૧૫-૧૭ માટે ગુણોત્તર 60:40
  • ઉચ્ચ શિક્ષણમાં રાજ્ય ઉચ્ચ શિક્ષણ યોજનાઓના આધારે ધોરણે રાજ્યોને અનુદાન આપવામાં આવશે:
    • ઇક્વિટી
    • ઍક્સેસ
    • શ્રેષ્ઠતા
  • ગુજરાત રાજ્ય માટે મંજુર થયેલ કમ્પોનન્ટ
    • કમ્પોનન્ટ નં .૩(ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટસ ટુ યુનિવર્સીટી - ૭ યુનિવર્સીટી)
    • કમ્પોનન્ટ નં .૫ (અપગ્રેડેશન ઓફ એકઝીસટીંગ ડિગ્રી કોલેજ ટુ મોડેલ ડિગ્રી કોલેજ - 03 કોલેજો)
    • કમ્પોનન્ટ નં. ૭ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટસ ટુ કોલેજીસ - 33 કોલેજો)
    • કમ્પોનન્ટ નં. ૯ (ઈક્વિટી ઇનીસીએટીવ્સ - ૧૨૯ કોલેજ)
    • કમ્પોનન્ટ નં. ૧૧ (ફેકલ્ટી ઈમ્પ્રુવમેન્ટ – ૦૩ એકેડમીક સ્ટાફ કોલેજ)
    • કમ્પોનન્ટ નં. ૧૨ (વોકેઝ્નલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન - ૬૯ કોલેજો)
પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 04-07-2018

ઈનીશીએટીવ