સમયરેખા
- ૨૦૧૨: માત્ર ૨૩૩ કોલેજો અને ૨ યુનિવર્સીટીઓમાં NAACમાં માન્યતા પ્રાપ્ત થઈ હતી.
- ૨૦૧૩-૧૪: AAAને કેસીજીના ઈનીશીએટીવ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
પરિચય
AAA (એકેડેમીક અને એડમિનિસ્ટ્રેટીવ ઓડીટ) ઉચ્ચ શિક્ષણ સહભાગીઓ દ્વારા રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની શ્રેષ્ઠતા સુવિધા મુખ્યત્વે શિક્ષકો, મેનેજમેન્ટ અને સમુદાય દ્વારા થાય છે. મ્યુચ્યુઅલ ટ્રસ્ટ ફિલોસોફી દ્વારા સંચાલિત, પીઅર ટીમ તટસ્થ પરિણામ સાથે સંબંધિત મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત સાથે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે AAA હાથ ધરવે છે.
- ગુજરાત પ્રથમ રાજ્ય અને માત્ર રાજ્ય છે કે જ્યાં મૂલ્યાંકન અને માન્યતા રાજ્ય સ્તરે એજન્સી દ્વારા કરવામાં આવે છે.
AAA – માળખું
- ૨૦૧૩-૧૪: સંસ્થાઓનું AAA ટૂલકિટ સાથે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
- એપ્રિલ ૨૦૧૪: NAACના સંશોધિત સ્વરૂપનો ઉપયોગ કરીને AAAની રજૂઆત.
- ૨૦૧૭: જુલાઈમાં, NAACએ પુનરાવર્તિત એક્રેડિએશન ફ્રેમવર્કની રજૂઆત કરી હતી. અમે NAAC મુજબ AAA માન્યતા ફ્રેમવર્ક બદલી રહ્યા છીએ.
AAA-G અને NAACની સરખામણી
ગ્રેડ |
---|
|
A |
B |
C |
D |
કુલ |
AAA |
૯૯ |
૨૧૮ |
૭૮ |
૪૬ |
૪૪૧ |
NAAC |
૬૧ |
૩૪૪ |
૭૮ |
૦૧ |
૪૮૪ |
NAAC દ્વારા મૂલ્યાંકન કરેલ યુનિવર્સીટીઓ
યુનિવર્સીટીઓ |
---|
NAAC |
૨૦૧૨ પહેલા |
૨૦૧૨ પછી |
કુલ |
સરકારો યુનિવર્સીટીઓ |
૨ |
૯ |
૧૧ |
સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સીટીઓ |
- |
૭ |
૭ |
કુલ |
૨ |
૧૬ |
૧૮ |
NAAC દ્વારા મૂલ્યાંકન કરેલ કોલેજો
કોલેજો |
---|
NAAC |
૨૦૧૨ પહેલા |
૨૦૧૨ પછી |
કુલ |
સરકારી કોલેજો |
૭ |
૭ |
૧૪ |
ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો |
૧૬૭ |
૧૫૯ |
૩૨૬ |
સેલ્ફ ફાઇનાન્સ કોલેજો |
૫૮ |
૬૯ |
૧૨૭ |
કુલ |
૨૩૨ |
૨૩૫ |
૪૬૭ |
AAA દ્વારા કરેલ મૂલ્યાંકન
AAA |
કુલ |
---|
સરકારો યુનિવર્સીટીઓ |
૬ |
૯ |
સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સીટીઓ |
૩ |
સરકારી કોલેજો |
૧૦૧ |
૩૭૮ |
ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો |
૨૩૬ |
સેલ્ફ ફાઇનાન્સ કોલેજો |
૪૧ |
કુલ |
૩૮૭ |
|
ક્વોલિટી અસ્યોરેન્સ હેઠળ આયોજિત વર્કશોપ
- વર્કશોપ- How to prepare Self Study Report (SSR). આ વર્કશોપનો મુખ્ય હેતુ જેમનુ NAAC અને AAAમાં મૂલ્યાંકન ના થયું હોઈ તેવી સરકારી અને GIA કોલેજોને તાલીમ આપવાનો હતો.
- વર્કશોપ- Best Practices in Higher Education જેમાં ગુજરાત રાજ્યની NAAC અને AAA-Gમાં મૂલ્યાંકન ધરાવતી “A” ગ્રેડ કોલેજોને તલિમ આપી જેના દ્વારા ઉચ્ચ શિક્ષણમાં બેસ્ટ પ્રેકટીસ વિશે જાગૃતિ અને વિવિધ પ્રકારના જ્ઞાન પ્રાપ્ત થાય.
- વર્કશોપ- The National Institutional Ranking Framework (NIRF) ગુજરાત રાજ્યની યુનિવર્સીટીઓ અને કોલેજો વચ્ચે જાગૃતિ લાવવા અને સારી રેન્કિંગ મેળવવા માટે NIRF અસરકારક માર્ગદર્શિકા તરીકે કામ કરે તે હેતુથી આ વર્કશોપ યોજાયો.
- વર્કશોપ- Effective Role of IQAC NAACના નેશનલ ક્વાલીટી રેનેસેન્સ ઈનીશીએટીવ(NQRI) હેઠળ ગુજરાતની અંડરગ્રેજ્યુએટ કોલેજોમાં ગુણવત્તા શિક્ષણના ઉન્નતીકરણ માટે આ વર્કશોપ કેસીજી ખાતે યોજાયો.