તાજા સમાચાર
વર્તમાનમાં આ વિભાગ માટે કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી, જો સામગ્રી ઉપલબ્ધ છે, તો તેને અપડેટ કરવામાં આવશે.

અમારા વિશે

નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત માં સ્વાગત છે...!
શિક્ષણ વિભાગ દ્વારા નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતની સ્થાપના કરવામાં આવી છે. જે વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા લેવાયેલી અનેક પહેલ પૈકી એક છે. નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત વર્તમાન સદીની મુખ્ય પ્રતિક્રિયા તરીકે આગવી રીતે નીખરી આવી છે, જેને વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે વર્ણવવામાં આવે છે જ્યાં જ્ઞાનના સુમેળ દ્વારા વૈશ્વિક કુટુંબ સાથે સંબંધો સ્થાપિત થશે. સમાજને આગળ ધપાવવા વિકાસના મુખ્ય પ્રગતિશીલ પગલાંને જ્ઞાન અને શિક્ષણની દ્રષ્ટિએ માપવામાં આવે છે તેથી જ્ઞાનનું મહત્વ વધારે જરૂરી છે.

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC

ઈનીશીએટીવ

ઇન્ફોકસ

ઈન્ફોકસ-2